લખનૌ અને પંજાબ ની મેચમાં મયંક યાદવ જે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યો હતો, તેણે આઇપીએલ 2024 માં 6th સૌથી ઝડપી બોલિંગ કરી હતી જે 155.8km/h ની ઝડપે હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહેલા ઉમરાન મલિક SRH vs DCની મેચમાં 5th સૌથી ઝડપી બોલિંગ કરી હતી જે 156km/h ની ઝડપે હતી.
2020 ની આઈપીએલ દરમ્યાન DC vs RR ની મેચમાં એનરિચ નોર્ટજે જે રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યો હતો, તેણે 4th સૌથી ઝડપી બોલિંગ કરી હતી જે 156.2km/h ની ઝડપે હતી.
હૈદરાબાદ અને દિલ્હી ની મેચમાં ઉમરાન મલિક જે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો હતો, તેણે 2022 આઇપીએલમાં 3rd સૌથી ઝડપી બોલિંગ 157km/h ની ઝડપે કરી હતી.
ગુજરાત ટાઇટન્સના લોકી ફર્ગ્યુસને 2022 આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 2nd સૌથી ઝડપી બોલિંગ કરી હતી જે 157.3km/h ની ઝડપે હતી.
રાજસ્થાન અને દિલ્હી ની મેચમાં શોન ટેટ જે રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યા હતા, તેમણે આઇપીએલના ઇતિહાસમાં 1st સૌથી ઝડપી બોલિંગ કરી હતી જે 157.7km/h ની ઝડપે હતી.